અમદાવાદ, 5 ઓગસ્ટ 2017 બોલિવુડની અત્યારસુધીની ભવ્યાતિભવ્ય ફિલ્મ કઈ તે કહેવા માટે આંગળીનો એક વેઢો જ પૂરતો છે. જ્યારે પણ આ સવાલ સામે આવે છે ત્યારે નજર અને મન સમક્ષ કે આસિફની ‘મુઘલ-એ-આઝમ’ સિવાય બીજી કોઈજ ફિલ્મ સામે નથી આવતી. પરંતુ જો હિન્દી ભાષા સમજતા સૌથી વધારે દર્શકોએ જોયેલી કોઈ ભવ્ય ફિલ્મનું નામ પૂછવામાં આવે […]