તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટ્સ દ્વારા મોટાપાયે રોકાણ થવા જઈ રહ્યું છે જે નાના મોટા સ્ટાર્ટ અપ્સની સિકલ બદલી નાખશે! એક અહેવાલ મુજબ દેશની સ્ટાર્ટઅપ કંપનીઓએ છેલ્લા છ મહિનામાં એટલેકે જાન્યુઆરી 2019 થી જુન 2019 સુધીમાં વેન્ચર કેપીટાલીસ્ટો પાસેથી રેકોર્ડ 3.9 બિલિયન ડોલર ઉભા કર્યા છે. સ્ટાર્ટઅપ કંપનીઓ એટલે ઓનલાઈન કંપનીઓ […]