એનીમેશન અને સ્પેશીયલ ઈફેક્ટસ એક મહેનત માંગી લેતો વ્યવસાય છે. લોકો પોતાની વાર્તામાં જે અજબ સૃષ્ટિઓનું ઈમેજીનેશન કરે છે, એને ગજબ રીતે પડદા પર ઢાળવામાં ઘણી મહેનત લાગે છે. અને આ મહેનતમાં જરાય કાચું કપાયું, અથવા આ ઈમેજીનેશનમાં કૈક ગડબડ રહી ગઈ તો આખી દુનિયામાં હાંસીનાં પાત્ર બનીએ છીએ, જયારે સામા છેડે સારું એનીમેશન કે […]
Warner Brothers
માર્વેલ સ્ટુડિઓઝ: જહાં સે હમ ખડે હોતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ
સામાન્ય કરતા વધારે તાકાત, ઉંચી વિચારધારા કે વધારે ક્ષમતા ધરાવતા લોકો ની વાર્તા પહેલે થી જ આપણને આકર્ષે છે આ હકીકત માર્વેલ સ્ટુડિઓઝ દ્વારા સૂપેરે આત્મસાત કરવામાં આવી છે. ચાહે એ રામાયણ-મહાભારત હોય, પ્રાચીન ગ્રીક દેવતાઓ અને યોધ્ધાઓ ની વાર્તા હોય કે આજ કાલ ના બેટમેન, સ્પાઈડર-મેન હોય કે સુપર-મેન. અને આ વાર્તાઓ કહેવા માં […]