આ વર્ષે આપણા સહુના સદનસીબે ઠંડી સમયસર અને વ્યવસ્થિત ચાલુ થઇ ગઈ છે. એ જ સંદર્ભમાં આપણે ગયા અઠવાડિયે ફૂડમૂડમાં આપણે શિયાળાના સ્વાગત માટે કેટલીક વાનગીઓ જોઈ હતી. આજે આપણે એ જ ગાથા ચોકલેટ સાથે થોડી આગળ વધારીશું. કડકડતી ઠંડીમાં આપણે ગરમી માટે ચા,કોફી અને હોટ ચોકલેટથી માંડીને કોઈપણ ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવા તૈયાર […]
Winter Food
શિયાળો આવી ગયો છે, તો નવી નવી વાનગીઓ સાથે તેનું સ્વાગત કરીએ?
દિવાળી પતવાની સાથે સાથે તેમજ શિયાળો દસ્તક દેતાં વાતાવરણમાં થોડી થોડી ઠંડક શરુ ગઈ છે. અત્યાર સુધી જે એ.સી. અને ફુલ -સ્પીડ પર પંખા ચાલતા હતા એ ધીમે ધીમે ધીમી સ્પીડ પર ચાલતા પંખા પર આપણે પહોંચી રહ્યા છીએ. આમ જોઈએ તો ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાનમાં આપણે એક બાજુ આ વૈવિધ્યસભર વાતાવરણને કારણે જ આપણે […]
શિયાળાની સવાર – એક મોડર્ન નિબંધ
આમ તો મોટાભાગે દરેક ઋતુમાં સવાર તો પડતી જ હોય છે અને દરેક ઋતુની સવારનું મહત્વ પણ હોય છે પણ એનાથી આપણને ખાસ કોઈ ફરક નથી પડતો કેમકે પરીક્ષામાં તો અત્યાર સુધી શિયાળાની સવાર વિશે જ નિબંધ પૂછાતો આવ્યો છે અને એના જ ગુણ આપણને મળે છે એટલે આપણે સ્કુલ વખતથી જ નિબંધકારો, લેખકો, વાર્તાકારો […]
શિયાળુ રેસીપી: પીન્ની એટલે પંજાબનો અડદિયો
શિયાળો આવે એટલે ઘરઘરમાં મસ્ત મજાના વસાણા બનવા માંડે. ગુજરાતમાં સામાન્યતઃ દરેક શિયાળામાં અડદિયો અને મેથીપાક (પેલો સ્કુલવાળો નહીં જ અફકોર્સ) વસાણા તરીકે સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તો દૂર પંજાબમાં પીન્ની પણ એક અતિશય મહત્ત્વના શિયાળુ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. અમને ખબર છે કે કોઈ નવી વાનગીનું નામ નજરે ચડતાં જ તમને […]