ગઈકાલે જાણીતા અને અતિશય લોકપ્રિય કલાકાર અનુપમ ખેરે પોતાની ટ્વીટમાં જેને હું કાયમ ભારતીય સિનેમાની ‘મહાભારતીય’ ફિલ્મ ગણું છું એવી ફિલ્મ શોલે નો રિવ્યુ પબ્લીશ કર્યો હતો. શોલેને મહાભારત સાથે સાંકળવાનું એક જ કારણ છે કે જેમ એવું કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી, એમ હિન્દી ફિલ્મોના જે પણ જરૂરી તત્વો શોલેમાં […]