શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો તો જરૂરથી થતો હોય છે, પરંતુ તેની ચાલ જાણવી એટલી જ જરૂરી છે. ઘણીવાર નાના રોકાણકારો અહીં જ થાપ ખાઈ જાય છે. એવી જ એક ચાલ છે રીટેઈલ ઇન્વેસ્ટરની! રીટેલ ઇન્વેસ્ટર એટલે નાના નાના શેરહોલ્ડરો જેમના શેરની કિંમત રૂ. બે લાખથી ઓછી હોય. કંપનીમાં શેરહોલ્ડિંગ પેટર્ન કંપનીએ દર ત્રણ મહીને SEBIને […]