ગૂગલ રીડર, ઓરકુટ અને ગૂગલ ટોક આ ત્રણેય પ્રોડક્ટ પોતપોતાના સમયની બહુ ફેમસ પ્રોડક્ટ હતી. આ પ્રોડકટ્સ સામાન્ય જનતા અને અમારી જેવા ટેક્નોલોજી પ્રેમી લોકો વચ્ચે સરખી લોકપ્રિય હતી. પણ આટલી લોકપ્રિય પ્રોડક્ટને ગૂગલે અચાનક બંધ કરી દીધી હતી. અત્યારે આ પ્રોડક્ટ મૃત અવસ્થામાં છે. ગૂગલે અચાનક બંધ કરી દીધેલી આવી ઘણી પ્રોડક્ટ છે. છેલ્લા […]