નસીરુદ્દીન શાહ, હિન્દી ફિલ્મોની દુનિયાના ‘મહાન કલાકારો’ માંથી એક, પરંતુ મહાનતા સાથે નમ્રતા જન્મજાત મળતી નથી. અમિતાભ બચ્ચનને પણ મહાનતા સાથે નમ્રતાની કમાણી કરવી પડી છે કારણકે ભૂતકાળમાં એ પણ ખાસા એવા એરોગન્ટ રહી ચૂક્યા છે. બચ્ચનની એરોગન્સી વિષે ફરી ક્યારેક વાત કરીશું પરંતુ આજે વાત કરવી છે નસીરુદ્દીન શાહની. ભારતની ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા […]
AUS Vs IND
ચેતેશ્વર પુજારા અને રાહુલ દ્રવિડ – “આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા!”
રાહુલ દ્રવિડે જ્યારે ટેસ્ટ મેચોમાંથી સન્યાસ લીધો હતો ત્યારે એનું સ્થાન કોણ લેશે એની ચિંતા તો કદાચ ગાંગુલી, લક્ષ્મણ કે ઇવન સચિનની નિવૃત્તિ વખતે પણ નહોતી થઇ. આનું કારણ હતું ટેસ્ટમાં નંબર ત્રણની અતિશય મહત્ત્વની પોઝિશન. દ્રવિડ જ્યારે હજી રમી રહ્યો હતો એ સમયે સૌરાષ્ટ્રની ટીમમાંથી ચેતેશ્વર પુજારા ત્રીજા નંબરે જ ઘણો સારો દેખાવ ઓલરેડી […]
ઓસ્ટ્રેલિયા ટુર – ભારત માટે સિરીઝ જીત અભી નહીં તો કભી નહીં
વર્ષો સુધી ભારતમાં એક ટેસ્ટ સિરીઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયા રીતસર વલખાં મારતું રહ્યું હતું. એવો સમય પણ આવ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટની બાદશાહત ધરાવતું હતું અને એમના માટે અતિશય મહત્ત્વની એવી એશિઝ સિરીઝ પણ તેઓ ઇંગ્લેન્ડમાં જઈને આરામથી જીતી જતા, પરંતુ જ્યારે ભારતની વાત આવતી ત્યારે એમના હાથ પગ ફૂલી જતા. ઓસ્ટ્રેલિયાના એક સમયના […]