દામાદજી એટલે કે રોબર્ટ વાડ્રા ન જાણે એવા તો શું નશામાં હતા કે તેઓ એમ જ માનતા હતા કે તેમના આ કારનામાઓ પર કોઈની નજર નહી જાય! ભયભીત સાક્ષીઓ ચાહે મોઢું ખોલે ન ખોલે, ઇમેઇલ નામની આ બલા ચૂપ નહીં રહે. રોબર્ટ વાડ્રા કેસમાં વધુ કેટલાક તથ્યો બહાર આવ્યા છે. દક્ષિણ કોરિયાની સેમસંગ એન્જીન્યરીંગ નામની […]
Robert Vadra
Twitter યુઝર્સે રાજદીપ સરદેસાઈને બેનામી સંપત્તિ અંગે જ્ઞાન આપ્યું
લંડનની સંપત્તિ અંગે રોબર્ટ વાડ્રાનો પોતાના પ્રાઈમ ટાઈમ કાર્યક્રમમાં બચાવ કરવા જતા જાણીતા પત્રકાર અને ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઈ ભરાઈ પડ્યા હતા! મેઈન સ્ટ્રીમ મિડિયાનો કોંગ્રેસ અને લેફ્ટ પ્રેમ સોશિયલ મિડીયાના ફેલાવા સાથે હવે કોઈનાથી ખાનગી રહ્યો નથી. મોટા મોટા પત્રકારો કોંગ્રેસની ફેવર એટલી હદે કરતા હોય છે કે કોંગ્રેસ પર લાગતા આરોપોનો જવાબ તેઓ […]