ગઈ કાલે, એટલે કે 25 મી એપ્રિલ, 2018 એ રીલીઝ થયેલું Veere Di Wedding નું ટ્રેલર “મિલિયન્સ ઓફ વ્યૂઅર્સ” એ જોયું હશે. એમાંની એક હું પણ. મૂવી બોલીવુડનું હોય કે હોલીવૂડનું, પહેલાં દિવસે જો ન જોવાય તો અન્ય દિવસોમાં પણ સમય કાઢીને જોવાનું એટલે જોવાનું જ. પણ ગઈ કાલે જેવું VDW (Veere Di Wedding નું […]
Swara Bhaskar
સ્વરા ભાસ્કર – લિબરલ માનસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
સંજય લીલા ભણસાલીએ પદ્માવત કદાચ વિરોધનો સામનો કરવા માટેજ બનાવી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ફિલ્મ રીલીઝ નહોતી થઇ ત્યારે જોયા વગર તેનો વિરોધ ન થાય એવી સલાહ આપનારાઓ હવે ફિલ્મ જોયા બાદ પોતે પેલા વિરોધમાં કદાચ જોડાઈ ગયા હોત તો સારું રહેત એવું વિચારવા લાગ્યા છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આ બીજા પ્રકારના જૂથમાં […]