ક્રિકેટની રમત એકતરફી રમત છે એમ કહીએ તો ખોટું નથી. આજના જમાનામાં દર્શકોને ચોગ્ગા છગ્ગા પડતા જોવા વધુ ગમે છે નહીં કે બેટ્સમેનને બોલરો તકલીફમાં મુકે એ જોવાનું. અંગત મત અનુસાર બોલ ટેમ્પરિંગ જો કાયદેસર બનાવી દેવામાં આવે તો ક્રિકેટની રમતમાં બેલેન્સ આપોઆપ આવી શકે છે. પરંતુ આ મતની તરફેણ અને વિરોધમાં અલગ અલગ મત […]