જાણીએ ભારતમાં વામપંથીઓની ઉદય કેવી રીતે થયો અને કેવી રીતે આ પક્ષો હજી સુધી પણ ભારતમાં પોતાનું રાજકીય અને સામાજિક અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયા છે અને કોણ છે તેમનું સમર્થન કરનારાઓ? ગયા અંકમાં આપણે જોયું હતું કે અમુક સેલિબ્રિટીઝ કઈ રીતે પોતાના ડબલ સ્ટાન્ડર્ડ્સ એક્સપોઝ કરીને હાથે કરી અપમાનિત થાય છે. આપણે માત્ર […]
CPIM
ઈલેક્ટોરલ બોન્ડ : પક્ષ ભંડોળક્ષેત્રે સાચે જ એક ક્રાંતિ કે પછી……?
નરેન્દ્ર મોદી સરકાર ભારતની ચૂંટણીઓમાં પારદર્શિતા લાવવા માટે ઇલેક્ટોરલ બોન્ડ્સ લાવી છે. પરંતુ શું આ સુધારો પૂરી રીતે યોગ્ય છે કે પછી તેની પણ કેટલીક મર્યાદાઓ છે? ચાલો જાણીએ… ઈલેક્ટોરલ બોન્ડ એ એવા કાગદી દસ્તાવેજ છે જે નવા નીતિનિયમો અનુસાર કોઈ પણ પક્ષને દાન આપવા માટે SBI પાસેથી ખરીદવા આવશ્યક છે. 20,000થી ઉપરના તમામ દાન […]
ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ? આખરે મમતા દીદીએ ગૃહયુદ્ધની ધમકી આપી છે!
ગમે તેટલી કોશિશો કરીશું પરંતુ આપણે આપણા મિડિયાના ધારાધોરણો સમજવા જઈશું તો ક્યારેય સમજી નહીં શકાય એ હકીકત ફરી એકવાર સાબિત થઇ ગઈ છે. નાનામોટા નેતાઓના નાનામોટા નિવેદનો પર રોજના પાંચ કલાકનો પ્રાઈમ ટાઈમ વેડફી નાખનારું આપણું મિડિયા મમતા બેનરજી દ્વારા આપવામાં આવેલી ગૃહયુદ્ધની અતિશય ગંભીર અને ગુનાહિત અસર રાખતી ધમકી અંગે ચુપકીદી સેવી રહ્યું […]
લેનિન સ્ટેચ્યુના ધ્વંસ થવાથી ઘણા છુપા ડાબેરીઓ દરમાંથી બહાર નીકળ્યા
ત્રિપુરાનો ભાજપ વિજય માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ પરિવર્તનનો પવન પણ લાવ્યો હોય એવું લાગે છે. આટલા વર્ષો સુધી એટલેકે 25 વર્ષ ગણોને, આપણને ખબર પણ ન હતી કે અહીં લેનિનના પુતળાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્રિપુરામાં સામ્યવાદીઓનું શાસન હતું ત્યારે એ લોકોએ પોતાની ભાંગફોડી વિચારધારા ફેલાવવા માટે અને લોકોના માનસ પર પક્કડ જમાવવા એટલી […]
બિચારો ટોમ મૂડી નિર્દોષ છે; ડાબેરી મિત્રોં એમને પ્લીઝ છોડી દો
ક્રેડીટ એજન્સી Moody’s એ લગભગ 14 વર્ષ બાદ ભારતનું રેટીગ વધાર્યું જે બાબતને ઓલમોસ્ટ બધા ભારતીયો તેમજ સ્ટોક માર્કેટે પણ વધાવી લીધી અને કેટલાક અખબારોએ તો આ સમાચારને મુખપૃષ્ઠ પર સ્થાન આપ્યું. સરકાર પણ પોતાના સારા કામો ને કારણે Moody’s ભારત નું રેટીગ વધાર્યું છે એમ કહીને પોતાની પીઠ થાબડી રહી હતી અને જે યોગ્ય […]