વ્યાપાર અને ધંધામાં એક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિએ પોતાનો વારસદાર શોધી લેવાનો આવતો હોય છે. તો આ પ્રક્રિયા કરવા માટે યોગ્ય સમય કયો હોઈ શકે તેના વિષે જાણીએ. વારસદારની શોધના આરંભ માટે આપણી હિંદુ સંસ્કૃતિમાં સ્પષ્ટ નીતિ દર્શાવવામાં આવી છે જેને આપણે આશ્રમ વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. આ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે વ્યક્તિના જન્મથી […]
Business Tips
નવુંનવું Startup છે? તો આ 5 ખાસ ટિપ્સ ધ્યાનમાં જરૂર લેજો
ગુજરાતી ફિલ્મ ‘Wrongside રાજુ’ માં હિરો પ્રતિક ગાંધી પોતાના સ્વપ્ન એટલેકે ટ્રાવેલ એજન્સીના બિઝનેસને Startup તરીકે ઓળખાવે છે. બહુ ઓછા વર્ષ પહેલા નવા શરુ થતા બિઝનેસને ‘નવો ધંધો’ કે ‘નવો બિઝનેસ’ કહેવામાં આપણે સંકોચાતા ન હતા. પરંતુ હવે એજ નવા ધંધા થવા બિઝનેસને ‘Startup’ જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. ગમે તે હોય પરંતુ છેવટે […]
ટકાઉ સફળતા માટે જેફ બેઝોસ વીસ વર્ષ પહેલા બોલ્યા હતા
સફળ વ્યક્તિઓની અઢળક સફળતા પાછળ તેમની મહેનત એકમાત્ર કારણ નથી હોતું, તેમની દૂરંદેશી અને out of the box thinking પણ એટલીજ જવાબદાર હોય છે. જેફ બેઝોસ એક એવાજ સફળ વ્યક્તિ છે જેમણે આજે Amazon ને ઘેરઘેર પહોંચાડી દીધું છે. 1994માં સ્થપાયેલી આ કંપની આજે પણ માત્ર ટકી નથી રહી પરંતુ સફળતાના નવા શિખરો સર કરી […]
નાના વ્યાપારીઓ દ્વારા ધ્યાનમાં લેવા જેવી 15 સલાહ
નાના વ્યાપારીઓ ઘણીવાર પોતાના વ્યાપારમાં નિષ્ફળ ગયા હોય તેવી ઘટનાઓ આપણે જોઈ છે. એવું નથી હોતું કે આ વ્યાપારીઓ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત નથી હોતા, જો તેઓ પોતાના વ્યાપાર વિષે કશું જાણતા જ ન હોય અને તેમ છતાં તે વ્યાપારમાં તેમણે કોઈ રોકાણ કર્યું હોય તો બેશક એ તેમની ભૂલ કહેવાય. પરંતુ આપણે એવા નાના વ્યાપારીઓની […]