ઇંગ્લેન્ડે તેનો પ્રથમ પચાસ ઓવર્સનો પુરુષો માટેનો વર્લ્ડ કપ જીત્યો તો ખરો પરંતુ તેને તેણે અત્યારસુધીનો સહુથી યાદગાર વર્લ્ડ કપ બનાવવા માટે જરા અમથી કસર પણ છોડી નહીં! વર્લ્ડ કપ 2019ની શરૂઆત થઇ એ પહેલાં જ મોટાભાગના ક્રિકેટ ફેન્સ, જેમાં ગલ્લા ક્રિકેટ નિષ્ણાતો સામેલ ન હતા, તેઓ ઇંગ્લેન્ડને જ આ ટુર્નામેન્ટ જીતવા માટેની હોટ ફેવરીટ […]
Jos Butler
CWC 19 | M 6 | પાકિસ્તાનનો પરચો; ઇંગ્લેન્ડ પણ અજેય નથી
અસાતાત્ય્પૂર્ણ ટીમ હોવાના પોતાના લેબલને સાર્થક કરતા પાકિસ્તાને માત્ર ત્રણ જ દિવસમાં અતિશય ખરાબથી ઘણું સારું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની ટીમ પણ અજેય નથી તે સાબિત કરતો ભવ્ય વિજય મેળવ્યો છે. વર્લ્ડ કપ 2019ની આ મેચે આ ટુર્નામેન્ટના તમામ સમીકરણો બદલી નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટું નહીં કહેવાય. એક તરફ પાકિસ્તાની ટીમ હતી જે […]
IPL 2019 | મેચ 27 | રાજસ્થાન રોયલ્સ હારતા હારતા બચી ગયા
એક સમયે આસાન જીત તરફ સરકી રહેલા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનો અચાનક જ પેનિક કરવા લાગ્યા અને હાર તરફનો રસ્તો પકડી લીધો હતો પરંતુ છેવટે રાજસ્થાન જીત્યું હતું. ક્રિકેટની રમતમાં જ્યાં સુધી છેલ્લો રન ન થાય અથવાતો છેલ્લી વિકેટ ન પડે ત્યાં સુધી કોઇપણ ટીમ પોતે મેચ પર ગમે તેટલી પકડ જમાવી હોય પોતે જીતી જશે […]
IPL 2019 | મેચ 14 | શ્રેયસ ગોપાલના ‘જોસ’ ને કારણે RRનું જનધન ખુલ્યું!
ગમે તેટલી કોશિશ કરે પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નસીબમાં વિજય જાણેકે લખ્યો જ ન હોય તે પ્રકારનું તેમનું પ્રદર્શન આ મેચમાં પણ જળવાઈ રહ્યું હતું. જો કે તેની પાછળ એક કારણ પણ જવાબદાર હતું. વર્ષો અગાઉ આમીર ખાનની ફિલ્મ રંગીલામાં આમીર ખાન કહે છે કે ‘ઉસકા તો બેડ લક હી ખરાબ થા!’ આજે આ ડાયલોગ […]
માંકડીંગ – ઘણા નિયમોને હકારાત્મક રીતે ન પાળવામાં જ મજા છે!
રવિચંદ્રન અશ્વિને ગઈકાલે જે કર્યું તે નિયમ અનુસાર સાચું જ હતું, પરંતુ તે ખેલભાવના વિરુદ્ધ હતું. ઘણીવાર આપણે નિયમોનું પાલન કોઈનું ભલું થતું હોય અને તેને તાળી દઈએ તો એ વધુ યોગ્ય હોય છે. બધા જ નિયમો આપણે નથી પાળતા, પછી તે સિગ્નલ પર હોય કે પછી કચરો જેમતેમ નાખી દેવામાં. પણ અમુક નિયમો જો […]
IPL 2019 | મેચ 4 | બિનજરૂરી વિવાદ વચ્ચે કિંગ્સ ઇલેવનનો વિજય
રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં આજે એક વિવાદ ઉભો થયો હતો જેને લીધે પંજાબની ટીમને વિજયરૂપી ફાયદો થયો હતો. જયપુરના ઐતિહાસિક સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં આજે વિકેન્ડમાં ન રમેલી બાકીની બે ટીમો એટલેકે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે IPL 2019ની ચોથી મેચ રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લેવાનો […]