એક પછી એક અતિશય મહત્ત્વના બીલો જે રીતે મોદી-શાહની જોડી પસાર કરી રહી છે તેનાથી કદાચ બહુ ઓછા લોકોને એ ખબર પડી ગઈ છે કે હવે સમાન નાગરીકતા ધારો બહુ દૂર નથી. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલું નાગરિકતા સુધારા બીલ ટ્રિપલ તલાકની જેમ જ રાજ્યસભામાં એક વખત પસાર થઇ શક્યું […]
Triple Talaq Law
હરિયાણા: “ડોરબેલ બગડી ગઈ છે, દરવાજો ખોલાવવા માટે મોદી મોદી બોલો”
હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમ મહિલાઓ ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં બહાર આવી છે અને આ માટે તેમણે એક ખાસ અને અનોખા પ્રકારનું પોસ્ટર અભિયાન શરુ કર્યું છે. અંબાલા: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમ પર છે અને આવા સમયે અંબાલામાં લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેનું સમર્થન સ્વયંભુપણે બહાર આવ્યું છે. અંબાલાના મુસ્લિમ વિસ્તારોમાં ઘરની બહાર એક મજેદાર […]
મુસ્લિમ મહિલાઓ: “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા મોટા ભાઈ જેવા છે!”
ટ્રિપલ તલાક વિરુદ્ધ સંસદના બંને ગૃહોમાં કાયદો પસાર કરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોઝખ જેવું જીવન જીવતી મુસ્લિમ મહિલાઓના દિલ જીતી લીધા છે અને હવે તેઓ વડાપ્રધાન માટે ખાસ ગિફ્ટ મોકલવાની છે. વારાણસી/દેવાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની મુસ્લિમ મહિલાઓ માટે મોટા ભાઈ બની ગયા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અસંખ્ય […]
તલાક: રાષ્ટ્રપતિ કોવિંદે હસ્તાક્ષર કરતા ટ્રિપલ તલાક આપવા પાછોતરી અસરથી ગુનો
પહેલા લોકસભા અને મંગળવારે રાજ્યસભા દ્વારા ટ્રિપલ તલાકને ગુનો જાહેર કરતા બીલને પસાર કરાવ્યા બાદ આજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવતા આ બીલ હવે કાયદો બની ગયું છે. નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે સંસદે પસાર કરેલા મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બીલ, 2019 એટલેકે ટ્રિપલ તલાક […]