ગુજરાતમાં છેલ્લા છ દાયકાઓથી ગરબાઓનું સ્વરૂપ અને મિજાજ ધરમૂળથી બદલાઈ ગયા છે અને આજે જાણીએ ગુજરાતના આ ગરબાઓની ગઈકાલ અને આજ વિષે સંપૂર્ણ માહિતી. માતાજીની આરાધના સાથે મસ્તીથી નાચ ગાન માટે ગરબા. અને એ ગરબા તો ગુજરાતની ખાસ ઓળખ છે. અન્ય રાજ્યો માટે ખાસ જોવાની અને આશ્ચર્ય પામવાની વસ્તુ છે. ગરબા મેં જે અલગ અલગ […]
Garba
રાસ-ગરબા સિવાયના ગુજરાતના ભાતીગળ લોકનૃત્યો – નાચ મેરી જાન, હો કે મગન તુ….
ગયા અઠવાડિયે આ કોલમમાં રાસ-ગરબા વિશેની માહિતી આપી ત્યારે લાગ્યું કે અંદાજે 196 હજાર ચોરસકિમીનું ક્ષેત્રફળ અને 33 જિલ્લાઓ ધરાવતા ગુજરાતમાં શું ફક્ત રાસ અને ગરબા આ બે જ લોકનૃત્યો છે? ના હોય. પછી મન ચરરર ચરરર ચગડોળે ચડ્યું અને ખાંખાખોળા કરવા લાગ્યું. ગુજરાતના ગરવા લોકજીવનમાં લોકનૃત્યોનો ભંડાર ભરપૂર ભર્યો પડ્યો છે. લોકમેળાઓ હોય, પરબડાં […]
‘માડી તારું કંકુ ખર્યું’ થી ‘ચાર બંગડીવાળી ઑડી’ – ગરબા છે સદાબહાર!
નવરાત્રિના દિવસો શરૂ થઈ રહ્યા છે, ગરબાનું અજવાળું ઝગારા મારવાની તૈયારીમાં છે. નવલી નવરાત્રી અને ગરબાનો સંબંધ સદાકાળથી રહ્યો છે. ગુજરાત પાસે સુગમ-સંગીતનો અદ્ભૂત વારસો તો છે જ, એમાંય ગરબાની વાત માંડીએ તો માતાજીની ભક્તિના ગરબા, ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંગીતથી ભરપૂર લોકગીતો, શરદપૂનમે ગવાતા કૃષ્ણના રાસથી લઈને આધુનિક ગરબાઓનો સમાવેશ કરી શકાય. ગરબો શબ્દનો મૂળ […]