સ્માર્ટ ફોન્સ આજે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. આ સ્માર્ટ ફોન્સ (ખાસ તો આઈફોન અને એન્ડ્રોઇડ) છેલ્લા એક દસકામાં જ આપણા જીવનમાં પ્રવેશ્યા છે. આ ટેક્નોલોજીએ છેલ્લા દસ વર્ષમાં ઘણું જોયું છે અને એને લગતી ઘણી માન્યતાઓ આપણી અંદર આવી ગઈ છે. અને એમની અમુક, જેમકે બેટરીના ઉપયોગ, ફોનનું ચાર્જિંગ, કેમેરા વગેરે વિષે […]
Android
કઈ Operating System શ્રેષ્ઠ? Google ની Android કે પછી Apple ની iOS?
Mobile Phone Operating System ના અલગ અલગ પ્રકાર છે. Apple તેના દરેક Product માં iOS નો ઉપયોગ કરે છે. Google અથવા અન્ય કંપનીઓ Android Operating System નો ઉપયોગ કરે છે. Microsoft ના Phone માં તેની પોતાની Operating System આવે છે જયારે Blackberry પણ પોતાની Operating System નો વપરાશ કરે છે. આમ જોવા જાઓ તો મહદંશે […]
ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન અને એપ્પલ વિરુદ્ધ TRAI
જ્યારથી ડેટા એ ઓઈલનું સ્થાન લીધું છે ત્યારથી દુનિયાભરની સરકારો ની નજર આના ઉપર પડી છે. અને એટલે આ ડેટા અને ડેટા જ્યાંથી આવે છે એ બધા સ્ત્રોતને પોતાના ફાયદા માટે કંટ્રોલમાં કરવા એ બધી સરકારો માટે પ્રાથમિકતા વાળું કામ બની રહ્યું છે, જયારે બીજી તરફ સરકારો ની ચુંગાલ માંથી બચીને પોતાના બિઝનેસ અને યુઝર્સ […]
Google I/O 2018માંથી એક સામાન્ય Android યુઝરને શું મળ્યું?
Google હોય કે Apple બંને દરવર્ષે ૩ દિવસના શંભુમેળાનું આયોજન કરી આવનારા વર્ષમાં તેમની યોજનાઓ વિષે અઢળક Developers સાથે ચર્ચા કરતા હોય છે. નવા વર્ષે આવનાર Technology વિશેની વાતો થતી હોય છે. આ વર્ષે પણ 8 થી 10 May 2018 દરમ્યાન અમેરિકાના કેલિફોર્નિયામાં Google Input/Output એટલેકે Google I/O નું આયોજન થયું હતું. આજે આપણે Googleની […]
ખબરદાર! આ મેસેજ ઓપન કરશો તો તમારું WhatsApp crash થઇ જશે
સોશિયલ મિડીયાના જેટલા ફાયદા છે તેટલુંજ કદાચ નુકસાન પણ છે. WhatsApp પણ એક આશિર્વાદરૂપ મેસેન્જર સર્વિસ છે જે તમારા મેસેજ તો તમારા સંપર્કને મોકલી આપે છે પરંતુ સાથેસાથે તમને અઢળક મનોરંજન પણ પૂરું પાડે છે. પરંતુ જેમ બને છે તેમ હવે છેલ્લા ઘણા સમયથી WhatsApp સેવાનો પણ દુરુપયોગ શરુ થઇ ગયો છે. Fake News ફેલાવવા […]
ઓનલાઈન પ્રાઈવસી ભાગ 2- મોબાઈલ ફોન અને પરમીશન
આજે મોબાઈલ ફોન અને તેની પરમીશન પર ચર્ચા કરીએ તે પહેલા એક ખાસ વાત કરવી છે. ફેસબુક અને કેમ્બ્રિજ એનાલીટીકા ની મિલીભગત સામે આવી એને આજે મહિના જેવું થયું. રાબેતા મુજબ આપણી પ્રાઈવસી ને એક ન્યુઝ આઈટમ બનાવી લોકો એ બે-ત્રણ દિવસ ચલાવ્યું અને પછી બધા મોદીમય અને IPL મય થઇ ગયા. પણ eછાપું અલગ […]
Pebble Pico ભારતમાં લાવી 10,000 mAh કેપેસિટીવાળી સ્ટાઈલીશ પાવર બેન્ક
મુસાફરીમાં અથવાતો લાંબી મીટીંગ દરમ્યાન જ્યારે તમારા મોબાઈલને ચાર્જીંગની સખત જરૂરિયાત હોય છે ત્યારે પાવર બેન્ક જડીબુટ્ટીનું કામ કરે છે. વિશ્વમાં મોબાઈલ એસેસરીઝમાં મોટું નામ ધરાવતી Pebble Pico હવે ભારતમાં પણ એન્ટ્રી મારી ચૂકી છે અને તેણે પોતાની 10,000 mAh કેપેસિટી ધરાવતી પાવર બેન્ક ખાસ ભારતીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે. Pebble Pico ની […]
ઓછી RAM ધરાવતા સ્માર્ટફોન્સ માટે આશિર્વાદ બનીને આવ્યું GMail Go
જો તમારી પાસે 1GB અથવાતો તેનાથી પણ ઓછી RAM ધરાવતો સ્માર્ટફોન છે અને તમારે તમારું GMail અકાઉન્ટ બ્રાઉઝર પર જોવું પડે છે કારણકે GMail App વધુ પડતી જગ્યા રોકે છે તો તમારા માટે એક ખુશખબર છે. Google દ્વારા GMail Go એપ લોન્ચ કરવામાં આવી છે અને તે માત્ર આ પ્રકારના એટલેકે ઓછી RAM ધરાવતા સ્માર્ટફોન્સ […]
iPhone ધારકો માટે WhatsApp લાવ્યું નવું YouTube અપડેટ
WhatsApp સતત પોતાની સર્વિસમાં સુધારાઓ કરતું રહે છે અને આને કારણેજ તે વિશ્વનું સૌથી વધારે યુઝર્સ ધરાવતું મેસેન્જર સેવા બની ગયું છે. WhatsAppની આ જ સુધારાવાદી નીતિને લીધે હવે iPhone યુઝર્સ તેમના મનપસંદ YouTube વિડિયોઝને પોતાની WhatsApp ચેટ વિન્ડોમાં જ જોઈ શકશે. અત્યારસુધી જેમ અન્ય સ્માર્ટફોન્સમાં બનતું આવ્યું છે તેમ iOS યુઝર્સને પણ જો તેના […]
iPhone ની સળી કરતી Samsung ની નવી એડ
Samsung અને iPhone ની એડ વોરનો ઈતિહાસ કદાચ બંને કંપનીઓની હરીફાઈ જેટલો જ જૂનો છે. આપણે બંને પ્રોડક્ટ્સની ક્વોલીટીની કમ્પેરીઝનમાં ન ઉતરીએ તો પણ અત્યારસુધી એવું જરૂર બન્યું છે કે એટલીસ્ટ એડ વોરમાં કાયમ Samsung iPhone સામે મેદાન મારી ગયું છે. આ વખતે Samsung દ્વારા Appleને પોતાની લેટેસ્ટ એડમાં સીધી રીતે ટાર્ગેટ બનાવવામાં નથી આવી […]