સંસદના બંને ગૃહોમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370ને નાબૂદ કરવા માટે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો ત્યારે જનતાદળ યુનાઇટેડે તેનો વિરોધ કર્યો હતો પરંતુ હવે તેનું વલણ બદલાયું છે. પટના: કેન્દ્ર સરકારના દ્વારા કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય બાદ અને તેની સંસદના બંને ગૃહોમાં મંજૂરી મેળવ્યા બાદ જનતાદળ યુનાઇટેડ જે NDAનો ભાગ છે તેણે […]
Nitish Kumar
જનાદેશ 2019: લોહીની નદીઓ વહેશેવાળા કુશવાહાની પાર્ટીનું અસ્તિત્વ ખતરામાં
2019ની લોકસભાની ચૂંટણીની બરોબર પહેલા NDA છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીની હાલત ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કફોડી થઇ ગઈ છે. પટના: એક્ઝીટ પોલ્સના પરિણામો આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ જબરદસ્ત હંગામો કર્યો હતો. આ હંગામા દરમ્યાન બિહારની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ ધમકી આપી હતી કે પરિણામ જો […]
વાકા વાકા, વેવીન ફ્લેગ્સ જેવા ફૂટબોલ અને વર્લ્ડકપ સાથે સંકળાયેલા સરસ ગીતો
આ વર્લ્ડકપ અપસેટ વાળો વર્લ્ડકપ રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયન જર્મની ગ્રુપ સ્ટેજમાં જ ફેકાઈ ગયું, આર્જેન્ટીના અને પોર્ટુગલ પણ નીકળી ગયા અને આ લખાઈ રહ્યું છે ત્યારે સ્પેન પણ ફેકાવવાની તૈયારીમાં છે. આ વર્લ્ડકપમાં ઓલરેડી આવા ઘાતક અપસેટ થઇ રહ્યા છે, અને એમાં બે હાફ વચ્ચે બ્રેકમાં સોની લીવ પર આવતું ગીત માથાનો દુખાવો છે. […]
ફેસબુક અને કેમ્બ્રિજ એનાલીટીકા- ગંદા હૈ પર ધંધા હૈ યે….
અભિમાન તો રાજા રાવણ નું પણ ટક્યું ન હતું, અહિયાં માર્ક ઝકરબર્ગ તો એક સામાન્ય માણસ છે. આ જ કોલમ માં મહિના ની શરૂઆત માં આપણે જોયું હતું કે કઈ રીતે સ્નેપચેટ ને એનું અભિમાન અને મુર્ખામી ભારે પડી હતી, અને એમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે સ્નેપચેટ એના હરીફ ફેસબુક ની જેમ અભિમાની છે. યુઝર […]
ભ્રષ્ટાચાર ગમે ત્યાં થઇ શકે છે; બિહારે પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ
આપણા ગુજરાતી હાસ્યકારોનું એક બહુ ચવાઈ ગયેલું વાક્ય છે, “હાસ્ય તમને ગમે ત્યાંથી મળી શકે છે, બસ તમારી જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ.” ગુજરાતી હાસ્યકારોનું આ વાક્ય ગુજરાતીઓ સિરિયસલી લે છે કે નહીં એ તો ખબર નથી પરંતુ બિહારીઓએ ખરેખર તેને સિરિયસલી લઇ લીધું છે અને એ પણ ભ્રષ્ટાચાર કરવા માટે. ગઈકાલે રાત્રે ન્યૂઝ ચેનલો સર્ફ […]
સેન્સેક્સથી પણ ઝડપી, બિહારનો રાજકીય ઘટનાક્રમ
પટના, 27 જૂન 2017 માત્ર બાર કલાકમાં જ બિહારમાં રાજકીય ઘટનાક્રમ તેજ ગતિથી બદલાયો હતો. ગઈકાલે સવારે જાગવા સમયે જેની કોઈને આશા પણ ન હતી તેવી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની NDAમાં એન્ટ્રી લોકો રાત્રે સુવાભેગા થાય તે પહેલા નિશ્ચિત થઇ ગઈ હતી. બિહારનો રાજકીય ચરુ આમતો છેલ્લા પંદરથી વીસ દિવસથી ઉકળી રહ્યો હતો અને નીતીશ […]