કોઈ મેચ એવી હોય છે જેમાં બંને ટીમો લગભગ લગોલગ હોય છે પરંતુ એક કે બે પરિમાણો મેચનું પરિણામ નક્કી કરી દેતા હોય છે. આ મેચમાં એ નિર્ણાયક પરિમાણ કિંગ્સ ઈલેવન પંજાબની બોલિંગ રહી હતી. જ્યારે તમે બેટ્સમેનોને લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં એક પછી એક ફૂલ ટોસ અથવાતો જેને ક્રિકેટની ભાષામાં લેન્થ બોલ કહો છો એ […]
Ravichandran Ashwin
IPL 2019 | મેચ 32 | મિડલ ઓર્ડરનો ધબડકો રાજસ્થાનને વધારે નડ્યો
પોતાના જ ઘરમાં માંકડીંગ થયા બાદ જીતેલી બાજી અચાનક જ હારી જનાર રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ બદલો લેવાની મેચ હતી અને તેમને બદલો લેવાનો મોકો પણ મળ્યો હતો. આ એક એવી મેચ હતી જેમાં બન્ને ટીમોને મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરનો ધબડકો સહન કરવો પડ્યો હતો પરંતુ તેની વધુ અસર રાજસ્થાન રોયલ્સને થઇ […]
IPL 2019 | મેચ 28 | છેવટે RCBએ જીતનું મીઠું ફળ ચાખ્યું
જીત દરેક સંજોગોમાં મીઠી હોય છે, પરંતુ જો આ જીત એક લાંબા ગાળાના અને સતત નિષ્ફળ જતા પ્રયાસો બાદ મળે તો તે વધુ મીઠી લાગતી હોય છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ જીત આવી જ હતી. કોઇપણ રમત જીતવા માટે રમાતી હોય છે પણ જો જીત તમારાથી હંમેશા બે કદમ દૂર ભાગતી હોય ત્યારે તમને […]
IPL 2019 | મેચ 6 | અશ્વિનને હાથના કર્યા હૈયે વાગ્યા!
કહેવાય છે કે કર્મ ક્યારેય તમારો પીછો છોડતું નથી. ગઈ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટને નિયમોમાં રહીને પણ ખેલભાવના વિરુદ્ધ કર્મ કર્યું તેનું ફળ આજે તેણે ભોગવવું પડ્યું હતું.. કોલકાતા નાઈટ રાઈડર્સ ગઈ મેચમાં સન રાઈઝર્સ હૈદરાબાદ સામે આન્દ્રે રસલની ધમાકેદાર ઇનિંગને લીધે હારેલી બાજી જીતી ગયા હતા. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ રાજસ્થાન રોયલ્સ સામે […]
માંકડીંગ – ઘણા નિયમોને હકારાત્મક રીતે ન પાળવામાં જ મજા છે!
રવિચંદ્રન અશ્વિને ગઈકાલે જે કર્યું તે નિયમ અનુસાર સાચું જ હતું, પરંતુ તે ખેલભાવના વિરુદ્ધ હતું. ઘણીવાર આપણે નિયમોનું પાલન કોઈનું ભલું થતું હોય અને તેને તાળી દઈએ તો એ વધુ યોગ્ય હોય છે. બધા જ નિયમો આપણે નથી પાળતા, પછી તે સિગ્નલ પર હોય કે પછી કચરો જેમતેમ નાખી દેવામાં. પણ અમુક નિયમો જો […]
IPL 2019 | મેચ 4 | બિનજરૂરી વિવાદ વચ્ચે કિંગ્સ ઇલેવનનો વિજય
રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં આજે એક વિવાદ ઉભો થયો હતો જેને લીધે પંજાબની ટીમને વિજયરૂપી ફાયદો થયો હતો. જયપુરના ઐતિહાસિક સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં આજે વિકેન્ડમાં ન રમેલી બાકીની બે ટીમો એટલેકે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે IPL 2019ની ચોથી મેચ રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લેવાનો […]
જ્યારે અશ્વિન અને ગિબ્સની ટ્વિટ ચર્ચામાં રજનું ગજ થઇ ગયું
રવિચંદ્રન અશ્વિન જ્યારે પણ જોવા મળે ત્યારે આપણને કોઈ જેન્ટલમૅનને જોઈ રહ્યા હોવાનો અહેસાસ થાય. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અશ્વિન જબરદસ્ત સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે. ટ્વિટર પર જે જે લોકો રવિચંદ્રન અશ્વિનને ફોલો કરતા હશે તેમને આ હકીકતની બરોબર જાણ હશે. પરંતુ ઘણીવાર બને છે એમ રજનું ગજ અને હસવામાંથી ખસવું […]
ભારતની ઓલરાઉન્ડરની વર્ષો જૂની શોધ હાર્દિક પંડ્યા પર પૂરી થાય છે?
જેમ સુનીલ ગાવસ્કરની નિવૃત્તિ બાદ છેક સહેવાગના આગમન સુધી ભારતને એક કાયમી ઓપનીંગ બેટ્સમેનની ખોટ સાલી હતી એમ કપિલદેવની નિવૃત્તિ બાદ ભારતને હજીસુધી એક જોરદાર ઓલરાઉન્ડર પણ નથી મળ્યો. અત્યારસુધી કોઇપણ ‘કહેવાતો ઓલરાઉન્ડર’ એકાદ બે મેચમાં સારો દેખાવ કરે એટલે આપણું મીડિયા એને બીજો કપિલદેવ ગણાવવા લાગતું અને છેવટે એ ઓલરાઉન્ડર પોતાના અતિશય ખરાબ દેખાવને […]